તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગટરમા પડી જતા યુવાનનુ મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા વિજયભાઇ રમેશભાઇ રાઠોડ (ઉ.વ.23) આજે વહેલી સવારે નારી રોડ ઉપર જુના યુનિક સ્ટિલની જગ્યા પાસે ગટરના પાણીમાં પડી જતા અને ગુંગળામણના કારણે તેમનુ મોત નીપજયું હતુ. આ બનાવ અંગે તેમના સગા બહેન ભાવનાબેન રમેશભાઇ રાઠોડે ડી.ડીવીઝન પોલીસ મથકમા જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો