તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટપાલ ખાતાંની કામગીરી આજે ચાલુ રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ટપાલ કામગીરી આવતી કાલે ચાલુ રાખવામાં આવશે. ટપાલ વિભાગના તમામ કામો આવતી કાલે થશે. ટપાલ વિતરણથી લઇને તમામ કામ ચાલુ રાખીને પોસ્ટ ખાતું લોકોને કોઇ અગવડ ન પડે તેવું કરવા માગે છે. બીજા દિવસે બધી કચેરીઓ ચાલુ છે ત્યારે 15મીની રજા જાહેર કરી છે એટલે ટપાલખાતાના કર્મચારીઓને બે દિવસની રજાનો અનુભવ થશે. ટપાલ ખાતું બેસતા વર્ષ વગેરેની રજાઓ રાખીને જનતાની સગવડ સાચવવાનો પ્રયાસ તો કરે છે પણ એવા દિવસોમાં હાજર રહેનારા કર્મચારીઓ દાંડીયા દેવા સિવાય બીજું કંઇ કરતા નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો