તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરના બે પૂર્વ SPને હવે મળશે DIGPનો હોદ્દો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર ¿ભાવનગર | 11 જાન્યુઆરી

મુળ ભાવનગરના વતની અને ખેડુત પુત્ર ભોખાભાઇ જાજડીયાના દીકરા નીલેશભાઇ જાજડીયા નાનીવયે આઇપીએસ બન્યા છે. તેઓ હાલ વડોદરા વેસ્ટર્ન રેલ્વેમાં એસ.પી.તરીકે ફરજ બજાવે છે. જયારેકે એસ.પી.પ્રવીણસિંહ એસ.માલ વર્ષ-2018 થી 2019 દરમ્યાન 15 માસ સુધી ભાવનગર ખાતે એસ.પી તરીકે ફરજ બજાવી ચુકયા છે. અને તે વખતે તેઓને રીબીન પણ મળી ગયેલ.નિયમ મુજબ રીબીન મળ્યાના એક વર્ષ પછી પ્રમોશન મળે. એટલેકે આ જાન્યુઆરી મહીનામા તેઓને પ્રમોશન મળી જશે. તેમજ રાજેન્દ્ર.વી.અસારી પણ અગા. ભાવનગરમા઼ એસ.પી.તરીકે ફરજ બજાવી ગયા છે. અને નીલેશ જાજડીયા ભાવનગરના જ વતની છે. આ ત્રણેય એસ.પી.ને ડીઆઇજીપી તરીકેનું પ્રમોશન મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો