તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાપાની પૂણ્યતિથીએ બગદાણા મંદિર ઝળહળ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર િજલ્લાના સુપ્રસિદ્ધ તિર્થધામ બગદાણા મંદિરમાં પૂ.બજરંગદાસબાપાની 43મી પુણ્યતિથિ મહોત્સવ ઉજવણીરૂપે મંદિર રોશનીથી શણગારવામાં આવ્યું છે. મંદિરના શિખર તથા પરિસરનાં ભાગમાં રંગબેરંગી લાઈટીંગની રોશની કરવામાં આ‌વી છે. પૂ.બાપાની પુણ્યતીથિને લઈ અલૌકિક નજારો જોવા મળ્યો હતો. પૂ.બાપાની પુણ્યતીથિએ જિલ્લા ઉપરાંત ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી દર્શન કરી ધન્યતાનો અનુભવ કરશે. પ્રવિણ શિયાળ, બગદાણા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો