તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરૂવારથી જ્ઞાનમંજરી કોલેજ દ્વારા ટેકમંજરી કાર્યક્રમ યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
િબઝનેસ, ખેતી, આરોગ્ય, વિકલાંગતા સહિતા ક્ષેત્રોમાં ઉપયોગી થાય તેવા વિવિધતાસભર 150થી વધુ પ્રોજેક્ટ જ્ઞાનમંજરી ગ્રુપ ઓફ કોલેજીસ અને દિવ્યભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારની મીડિયા પાર્ટનરશીપ સાથે યોજાનાર ટેકમંજરી કાર્યક્રમમાં જોવા મળશે.

16 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફેસ્ટિવલ, ટેકમંજરી-2020નું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન સવારે 9.30 કલાકે જીટીયુના વાઈસ-ચાન્સેલર ડો.નવીન શેઠ સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાશે.

રોબોવોર, રોબોસોકર, ટોક શો, જેવી પ્રવૃત્તિઓ પણ સમાવિષ્ટ કરવામાં આવી છે. જેનો બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો