ફાતિમા કોન્વેન્ટ હાઇ.ની ટીમે ચેમ્પિયનશિપ મેળવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત સૌરાષ્ટ્ર ઝોન સ્કૂલ લીગ બાસ્કેટબોલ ટુર્નોમન્ટમાં ભાવનગરની ફાતિમા કોન્વેન્ટ હાઇસ્કૂલની ભાઇઓની ટીમે ચેમ્પિયનશિપ મેળવી હતી.

સૌરાષ્ટ્ર કક્ષાએ ભાવનગરની ફાતિમા કોન્વેન્ટની ટીમે વિજેતાપદ મેળવ્યુ છે. ટીમમાં ઉદાત મિશ્રા, રૂષાલ ખોલીયા, દ્રશ્ય દવે, અબ્દુલ કલામ, રોહન કુરેશી, મીત લવતુકા, હર્ષ પટેલ, રીષભ પંડ્યા, હિમધ્ન દેસાઇ, આર્યન ત્રિવેદી, એયર્સ ગોહિલનો સમાવેશ થતો હતો. ટીમને કોચિંગ કિશનભાઇ ચાવડા અને લુવેલીન પિન્ટોએ આપ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...