તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીને જ્ઞાતિ વિશે હડધુત કરી શાળામાંથી કાઢી મુક્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઢડાના લાખણકા ગામે પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતા કુલદિપને શાળાના શિક્ષકે ઢોરમાર મારી જ્ઞાતિ વિશે હડધુત કરી શાળામાંથી કાઢી મુક્યાની ફરિયાદ તેના પિતાએ ગઢડા પોલીસમાં નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે મળતી વિગત મુજબ ગઢડાના લાખણકા ગામે લાખણકા પ્રાથમીક શાળામાં ધો.6માં અભ્યાસ કરતા કુલદીપે શાળામાં પાણી પિતા જોઇ જતા શાળાના શિક્ષક મયુર વીરજીભાઇ સાથળીયાએ તેને ઢોરમાર મારી તેને શાળામાંથી કાઢી મુકી સર્ટી આપી દેવાની વાત કરતા પુત્રએ રોતા રોતા પિતા પાસે જઇને બનાવ અંગેની

...અનુસંધાન પાના નં.09

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો