તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજ્ઞાનનગરી દ્વારા હરતુ ફરતુ પુસ્તકાલય આપના દ્વારે આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ વિજ્ઞાનનગરી દ્વારા હરતુ ફરતુ પુસ્તકાલય શરૂ કરેલ છે. આજે વોકીંગ પાર્ક, રૂપાણી દિવડી, શિક્ષક સોસાયટી, ભરતનગર 12 નં.બસ સ્ટેન્ડ,શ્રીનાથજી કાશીનાથ મંદીર, ઘોઘાસર્કલ, શિવાજી સર્કલ, ગાયત્રીનગર વારાહી સોસાસયટી, ગાયત્રીનગર અાકાશગંગા ફલેટ પાસે, જોગસપાર્ક એરોડ્રામ ખાતે પૂર્ણ થશે.

અન્ય સમાચારો પણ છે...