તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંથારીયાથી લીંમડા ગામ સુધીનો રસ્તો ખખડધજ બન્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_અમદાવાદ-ભાવનગર હાઇવે નં.36ને કંથારીયાથી લીંમડા વાળા 10 કિ.મી.રસ્તો ચાડા, રતનપર, રાજપરા (ભાયાતી) મેલાણા, પચ્છેગામ, સહિતનાં ઘણાં ગામડાઓને જોડતા અને માર્ગ-મકાન વિભાગ(પંચાયત) હસ્તક આવતા આ રસ્તોઓની હાલત એકદમ ભંગાર થતાં રસ્તા પર કપચી બહાર આવી જવાં સાથે ખાડાઓ પડતા સંપૂર્ણ રસ્તો ઉબડ-ખાબડ બની ગયેલ છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોનાં લોકો માટે પરીવહન માટેનું મોટુ સૌથી સાધન છકડો રીક્ષા છે અને આ રસ્તા પર છકડા-રીક્ષામાં મુસાફરી કરતા અકસ્માતની ભિતિ રહે છે. આ બાબતે તાત્કાલીક રોડનું કામ કરવા પ્રજાની માંગણી છે. } વલભીપુર બ્યુરો*photocaption*
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો