તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિ.ની 4 પરીક્ષાના પરિણામ જાહેર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | મહારાજા કૃષ્ણકુમારસીંહજી ભાવનગર યુનિ. દ્વારા એા.એચ.આર.ડી. સેમેસ્ટર-1 અને સેમેસ્ટર-3 (સીબીસીએસ)તથા પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ બી.એચ.એમ.એસ.પરીક્ષાના પરિણામ જાહેર કરાયા છે. આ ચારેય પરીક્ષાના પરિણામ જાહેર થયા છે તે પરિણામ સામે રિએસેસમેન્ટ માટે અંતિમ તા.21 જાન્યુઆરી છે. વધુ પાંચ દિવસ લેટ ફી સાથે રિએસેસમેન્ટ થશે. વિગતવાર પરિણામ યુનિ.ની વેબસાઇટ www.mkbhavuni.edu.in પરથી મળશે.

અન્ય સમાચારો પણ છે...