ગાંધી મહિલા કોલેજનું MA નું પરિણામ જાહેર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીમતી ગાંધી મહિલા કોલેજની માર્ચ - 2019 માં લેવાયેલી એમ.એ. પાર્ટ 1 સેમેસ્ટર 2, એમ.એ. પાર્ટ 2 સેમેસ્ટર 4 ગુજરાતી અને સમાજશાસ્ત્ર રેગ્યુલર તેમજ રીપીટર પરીક્ષાનું પરિણામ એસ.એન. ડી. ટી. ની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. નોટિસ બોર્ડ ઉપર પણ મૂકવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...