તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેસર એમ.એમ.એમ દોશી કોલેજનું ગૌરવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેસર | મુકેશકુમાર મગનલાલ દોશી કોલેજમાં પ્રથમ વર્ષ B.A. માં અભ્યાસ કરતા જોગરાણા સુખાભાઈ નોંઘણભાઈ એ વર્ષ 2018માં એમ.કેેે.ભાવનગર યુનિ. દ્વારા આયોજીત એથ્લેટીકસમાં કોલેજનું પ્રતિનિધિત્વ કરીને 1 ગોલ્ડ મેડલ, 3 સિલ્વરમેડલ તેમજ સમગ્ર યુનિવર્સીટીમાં દ્વિતિય રનર્સઅપ રહી કોલેજનું ગૌરવ વધારેલ છે. તેઓએ 200મીટર દોડમાં- ગોલ્ડ મેડલ, 100 મીટર દોડમાં સિલ્વર, લાંબી કુદમાં-સિલ્વર મેડલ, ગોળાફેંકમાં સિલ્વર મેડલ મેળવેલ છે.

અન્ય સમાચારો પણ છે...