તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MKB યુનિ.પરીક્ષાના ફોર્મ તા.19મી સુધી ભરી શકાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આગામી ફેબ્રઅુારી-માર્ચ-એપ્રિલ-2020માં લેવાનારી સ્નાતક અને અનુસ્નાતક (સીબીસીએસ) પદ્ધતિની (બી.બી.એ., બી.આર.એસ., બી.એસ.ડબલ્યુ., બી.એસસી.આઇટી, બી.સી.એ.) (સેમેસ્ટર 1થી 6) બી.કોમ. સેમેસ્ટર 1થી 4, તથા પીજી તમામ ફેકલ્ટી (સેમેસ્ટર 1થી 4) (એમ.બી.એ. અને એમ.સી.એ. સિવાય) અભ્યાસક્રમોની ઓનલાઇન પરીક્ષાના ફોર્મ તા.19 જાન્યુઆરી સુધીમાં ભરી શકાશે. આ ફોર્મ કોલેજોએ તા.20 જાન્યુઆરી સુધીમાં વેલીડ કે અનવેલીડ કરવાના રહેશે તેમ પરીક્ષા નિયામકની યાદીમાં જણાવાયું છે. એમકેબી યુનિવર્સિટીમાં પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાની પ્રક્રિયા હાલ શરૂ હોય ફોર્મ ભરી દેવા તાકીદ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો