માતંગી મંદિરે રવિસભામાં મહાનિલાંજન આરતી કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ માતંગી મંદિરે તા.12-5ના 543મી રવિસભામાં સવારે 7-30 કલાકે ઇંદિરાબેન કીરીટભાઇ વોરાના સહયોગથી જરૂરીયાતમંદોને છાશ વિતરણ કરાશે. સવારે 8 કલાકે સરકારી હોસ્પીટલમાં પ્રસૃતા વિભાગમાં જાની પરિવાર દ્વારા શિરા વિતરણ સ્મીતાબેન મહેતાના સહયોગથી બાળકોના વોર્ડમાં ફળ વિતરણ કરાશે. સાંજે 7 કલાકે મહાનિલાંજન આરતી તથા ભજન સંધ્યા રાખેલ છે. મહાપ્રસાદ રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...