તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નમાં ડાન્સ કરતા સગીર પર છરીના ઘા ઝિંકી દેવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં અગરબતીવાળા ખાંચામાં પ્લોટ નં. 74/બીમા રહેતા નાથાભાઇ પોપટભાઇ મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમનો પુત્ર ભરતભાઇ (ઉ.વ.17) ગત મોડી રાત્રે તેમના મિત્ર વિશાલના લગ્નમાં ડાન્સ કરી રહ્યો હતો. તે વખતે પ્રભુદાસ તળાવમા રહેતા હરિ ઉર્ફે હરૂ મકવાણા, લાલો અને નરેશ નામના શખ્સોએ ભરતને તંુ કેમ ડાન્સ કરે છે. તેમ કહી છરીના ઘા ઝીંકી નાસી છુટયા હતા. બી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો