રબારી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

Bhavnagar News - the glorious stars of the rabari community are honored 054516

DivyaBhaskar News Network

Jul 22, 2019, 05:45 AM IST
ભાવનગર જિલ્લા રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા રબારી સમાજના શૈક્ષણિક વર્ષ 2018-19 વર્ષના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ દૂધરેજ વડવાળા મંદિરના મહંત પ.પૂ. કણીરામબાપુના અધ્યક્ષ સ્થાને તેમજ સંતો,મહંતો અને સમાજના આગેવાનો, સમાજના વાલીઓ, વિધાર્થીઓની બહોળી ઉપસ્થિતિમાં યોજાઇ ગયેલ. રબારી સમાજના ધો.1 થી કોલજ સુધીના, અન્ય ફેકલ્ટીના તેજસ્વી તારલાઓ, દાતાઓને સન્માનિત કરવામાં આવેલ હતા. બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોએ બહોળી સંખ્યામાં રકતદાન કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવનગર જિલ્લા રબારી સમાજ સેવા ટ્રસ્ટની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે પ.પૂ.કણીરામબાપુએ રબારી સમાજ શૈક્ષણિકક્ષેત્રે આગળ આવે.અને દીકરીઓને ભણાવવા પર ભાર મૂકયો હતો. ગૌરાંગ ઉલવા

X
Bhavnagar News - the glorious stars of the rabari community are honored 054516
Bhavnagar News - the glorious stars of the rabari community are honored 054516
Bhavnagar News - the glorious stars of the rabari community are honored 054516
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી