તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંડર-14 બાસ્કેટબોલમાં શાશ્વત દેસાઇ ઝળક્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર | તાજેતરમાં છત્તિસગઢના રાજનંદગાંવ ખાતે યોજાઇ ગયેલી અંડર-14 નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમ વતી ભાવનગરની ફાતિમા કોન્વેન્ટ સ્કૂલના શાશ્વત દેસાઇએ શાનદાર દેખાવ કર્યો હતો. શાશ્વતના ઉત્કૃષ્ઠ દેખાવને ધ્યાનમાં રાખી અને ભારતીય અંડર-14 બાસ્કેટબોલ ટીમના 24 ખેલાડીઓની યાદીમાં પણ તેઓને સ્થાન આપવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત શાશ્વત ખેલો ઇન્ડીયાની સિલેકશન ટ્રાયલમાં પણ પ્રથમ સ્ટેન્ડબાય તરીકે પસંદગી પામ્યા છે. તેઓને કોચિંગ ફાતિમા કોન્વેન્ટના કોચ કિશનભાઇ ચાવડા આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો