તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્ત બ્રહ્મ સમાજનો જીવન સાથી પસંદગી મેળો યોજાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ઃ અખિલ ગુજરાત બ્રહ્મ યુવા પરિષદ સાવરકુંડલા તરફથી સમસ્ત બ્રહ્મ સમાજનો રજયકક્ષાનો 66મો જીવન સાથી પસંદગી મેળો માર્ચ 2019માં મહેસાણા ખાતે યોજવામાં આવશે. પસંદગી મેળા માટે ફોર્મ લક્ષ્મી ઇલેકટ્રીક સ્ટોર તોરણવાળી માતા મંદિર ખાતે મહેસાણા ફોન 02762-241601, અવિનાશભાઇ ઠાકર આંબાવાડી સિધ્ધપુર, ગજાનનભાઇ જોશી વિદ્યૃત સોસાયટી વૃંદાવન ગોબરી રોડ પાલનપુર, જયંતિભાઇ વ્યાસ પાટણવાડા પાટણ, ધર્મશંકરભાઇ ભટ્ટ સાવરકુંડલા 9879687622 પરથી મેળવી લેવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો