તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડવામાંથી દારૂ સાથે મહિલા ઝડપાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના વડવા તલાવડી રોડ પર આવેલા લક્ષ્મણના ડેલામાં રહેતી જયાબેન હરેશભાઇ સોલંકી નામની મહિલા પોતાના મકાનમાં દારુનો જથ્થો ઉતારી વેચાણ કરતીહોવાની એલસીબીને મળેલી બાતમી આધારે રેડ કરતા મકાનના અંદરના રૂમમાં ખાટલા નીચે પ્લાસ્ટીકના કંતાનમાં સંતાડી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-18 તથા બિયર ટીન નંગ 12 મળી કુલ રૂ. 6600 નો મુદામાલ કબજે કરી પોલીસે આ દારૂનો જથ્થો કયાથી લાવ્યાનું મહિલાને પુછતા તેણીએ કરચલીયાપરામાં રહેતા વિરેન્દ્ર ઉર્ફે વિરેન હકાભાઇ વાઘેલાએ આ જથ્થો આપ્યાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી બન્નેના વિરૂધ્ધમાં એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો