તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૃદ્ધને રીક્ષામાં બેસાડી રોકડ તથા મોબાઇલ સેરવી લીધા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના આતાભાઇ રોડ પાસે રહેતા શીવકુમાર અયોધ્યાપ્રસાદ તીવારીએ બી ડીવીઝન પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ગઇકાલે સાંજના સમયે ઘોઘાસર્કલ પાસે વૃદ્ધ દુધ લેવા ચાલીને જતા હતા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો રીક્ષામાં આવી ફરીયાદીને પરાણે રિક્ષામાં બેસાડી નજર ચુકાવી તેના ખીસ્સામાં રહેલ રોકડ રૂ.60 તથા મોબાઇલ ફોન કિ.રૂ.2000નો ચોરી છુપી કાઢી લીધો હતો. બનાવ અંગે પોલીસે તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો