તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દશા સોરઠીયા વણિક જ્ઞાતિનો શૈક્ષણિક ઇનામ વિતરણ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ દશા સોરઠીયા વણિક જ્ઞાતિ તા.22-12ના ભાવનગર ખાતે સૌરાષ્ટ્ર ગુજરાત ફેડરેશન દ્વારા શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાનાર છે. માર્કશીટની કોપી હસુભાઇ પારેખ રાઇટ કાર્ડસ સ્ટેશનરી દુકાન નં.2 ન્યુ રામેશ્વર ફલેટ રાધાવલ્લભ વંદન ફલેટની સામે રૂપાણી સર્કલથી સંસ્કાર મંડળના રસ્તે પહોંચાડવા 9428408447.

અન્ય સમાચારો પણ છે...