તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાગવત કથાનું સમાપન : વરતેજમાં પોથીની પધરામણી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વરતેજ : જાયારામ બાપાની જગ્યા ઉસરડ ગૌશાળાના લાભાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પૂર્ણાહુતિમાં પ્રસંગે પોથી યજમાનપદે બોલીમાં રૂા.17 લાખની બોલી વરતેજના માનસંગભાઈ હરીભાઈ મોરીએ બોલતા વરતેજમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો.

વરતેજની મેઈન બજારોમાં ઠેર-ઠેર પોથી પધરામણી કરવામાં આવેલ. કથાકાર પૂ.સ્વામીજી તેમજ પોથીયાત્રાનું વિવિધ સામાજિક-ધાર્મિક સંગઠનોએ સ્વાગત કરેલ. આ પ્રસંગે 151 મોટર સાઈકલો, 10 રથ, 411 મોટરકાર અને ભાવનગર િજલ્લાના કારડીયા રાજપૂત અગ્રણીઓના બહુમાન કરવામાં આવેલ.

તેમજ રાત્રે મોરીભાઈઓના ચામુંડા માતાજીનાં મંદિર પ્રસાદી-વિતરણ-કથા-ભજન તેમજ પોથી-આરતી રાખવામાં આવેલ. આ અગાઉ કથા પ્રારંભ-પોથી-યજમાનપદે પણ વરતેજના પરમાર-પરીવાર હોય વરતેજને આ પોથીના પ્રારંભ તેમજ પૂર્ણાહુિતમાં અપૂર્વ લાભ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો