તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળા પર દૂષ્મકર્મ કરી ફરાર આરોપી ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલભીપુર બ્યુરો| 10 જાન્યુઆરી

વલભીપુર તાલુકાના મેલાણા ગામની સીમમા મજુરી કામ કરતી બાળકી સાથે બળજબરીથી દુષ્કર્મ આચરતા બાળાને મૃત બાળક જન્મેલ ( અલીરાજપુર.એમ.પી.) જે બનાવ અંગે જોબટ પોલીસ સ્ટેશન એમ.પી.મા ફરિયાદ થયેલ.જે ફરિયાદ મધ્ય પ્રદેશથી વલભીપુર પોલીસ સ્ટેશનમા આવતા પોલીસે તપાસ હાથ ધરતા આરોપીને પકડવા વલભીપુર પીએસઆઇ ટી.એસ.રીઝવી ટીમ સાથે મધ્ય પ્રદેશ ગયેલ.ત્યાથી મળેલ બાતમી આધારે આરોપી ધુલસીંહ ઉર્ફે ધુલીયા નરસીંહ ભીલ ને રાજોટના પડધરી ગામે થી ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...