તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વામીનારાયણ મુખ્ય મંદીર ચિત્રામાં નવરાત્રી પર્વની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ સ્વામીનારાયણ મુખ્ય મંદિર ચિત્રામાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે. મંદિરના વિશાળ પટાંગણમાં ભાઇઓ બહેનો માટે અલગ અલગ ગરબી મુકવામાં આવે છે.શ્રી હરિના ચોવીસ સ્વરૂપો ગરબીમાં મુકવામાં આવે છે. સ્વામી મુખ્ય મંદિરના મહંત સર્વમંગલ ભગત દ્વારા સૌ હરિભકતો, નગરજનોને આ પર્વની ઉપાસનામાં સહભાગી થવુ. રોજ રાત્રે 8-30 થી 9-30 કલાક પ્રથમ આરતી અને રાસ ગરબાનો પ્રથમ રાઉન્ડ 9-30 થી 10 કલાક સુધી મંદિરના મહંત સર્વ મંગલ ભગતના પ્રવચનનો લાભ 10 થી 11-30 કલાક રાસ ગરબા છે.

અન્ય સમાચારો પણ છે...