તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર્જિકલ સ્ટ્રાઈક-2 : હુમલા બાદ ભારતને ઈઝરાયલ, ફ્રાન્સ સહિત 48 દેશોએ સપોર્ટ કર્યો હતો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
,ભાવનગર , બુધવાર, 27 ફેબ્રુઆરી, 2019

14 ફેબ્રુઆરી 2019

પુલવામામાં સીઆરપીએફ જવાનોની બસ પર આતંકી હુમલો. 40 જવાન શહીદ થયા.

20 ફેબ્રુઆરી 2019

ઈઝરાયલ અને ફ્રાન્સે કહ્યું કે તે ભારતની દરેક મદદ માટે તૈયાર.

15 ફેબ્રુઆરી 2019

પીએમ મોદીએ કહ્યું- સેનાને ખુલ્લી છૂટ. જવાનોના લોહીના એક એક ટીપાંનો બદલો લેવાશે.

21 ફેબ્રુઆરી 2019

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અઠવાડિયા બાદ હુમલાની ટીકા કરી. ચીને રોકવાનો પ્રયાસ કર્યો.

16 ફેબ્રુઆરી 2019

મોદીએ કહ્યું- તેમણે મોટી ભૂલ કરી. પાકે ભારતીય ઉચ્ચાયુક્તને વિરોધપત્ર સોંપ્યો.

22 ફેબ્રુઆરી 2019

પાક.સરકારે હાફિઝને નજરકેદ કર્યો. જૈશના વડાના હેડક્વાર્ટર પર કબજો કર્યો.

17 ફેબ્રુઆરી 2019

કાશ્મીરમાં 6 ભાગલાવાદી નેતાઓની સુરક્ષા પાછી ખેંચી. શહીદોની અંતિમયાત્રા.

23 ફેબ્રુઆરી 2019

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે ભારત, પાકિસ્તાન પર આકરી કાર્યવાહી કરી શકે છે.

18 ફેબ્રુઆરી 2019

સેનાએ પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ ગાઝી રશીદ સહિત 3 આતંકીએ ઠાર માર્યા.

24 ફેબ્રુઆરી 2019

પાક.સાંસદે મોદી-સુષમા સાથે મુલાકાત કરી. ઈમરાને ભારત પાસે વધુ એક તક માગી.

19 ફેબ્રુઆરી 2019

પાક.પીએમ ઈમરાને કહ્યું કે જો ભારત હુમલો કરશે તો પાકિસ્તાન રાહ નહીં જુએ.

25 ફેબ્રુઆરી 2019

નવી દિલ્હીમાં સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણ સાથે ત્રણેય સેના પ્રમુખોની બેઠક યોજાઇ.

26 ફેબ્રુઆરી 2019
પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક.

17

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો