સુમન સેવા ટ્રસ્ટ આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સમારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ અમરેલી ખાતે સુમન સેવા ટ્રસ્ટ દ્વારા 27મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન તા.14/7ને રવિવારે યોજાશે. આ સમૂહ લગ્નપ્રસંગમાં જોડાવા માંગતા રમેશભાઈ ગોહિલ, રામ એસ્ટેટ, માર્કેટીંગ યાર્ડ મેઈન ગ્રેડ સામે અમરેલી ખાતે સંપર્ક કરવો. સવજીભાઈ ડાભી-9374734820, પરશોતમભાઈ મકવાણા-9924413925, ખુશાલભાઈ મકવાણા-9428798647 પર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...