તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર રીટાયર ફોરમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર રીટાયર ફોરમ
ભાવનગર : SBSના નિવૃત કર્મચારીઓની કોન્ફરન્સ આજે રવિવારે સવારે 10-30 કલાકે શિવશકિત હોલ ક્રેસન્ટ સર્કલ ભાવનગરમાં કોન્ફરન્સ મળશે. જેમા ગુજરાતમાંથી વિશાલ સંખ્યામાં SBSના નિવૃત કર્મચારી ભાગ લેશે.

પાર્શ્વભકિત ચેરીટેબલ ટ્રસ્ટ મેઘાણી સર્કલ
ભાવનગર : આ માસનુ વિતરણ તા.12ને રવિવારે ડો.જગદીશભાઇ ડોબરીયાના અતિથિ વિશેષ પદે માનવ મંદિર મેઘાણ સર્કલ પાસે ભાવનગર ખાતે કરાશે.

એમ.જે.કોમર્સ કોલેજ
ભાવનગર : અેફવાય બીકોમ, એસવાય, ટીવાય માટે ફેબ્રુ, માર્ચ,એપ્રિલ 20માં લેવાનાર પરિક્ષાના ફોર્મ તથા ફી યુનિ.ની વેબસાઇટ પર તા.15 સુધી ભરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો