તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરીલી સાંજનો 250મો કાર્યક્રમ મૈં શબ્દથી શરૂ થતા ગીતો રજુ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ શહેરના સરદાનગર ખાતે આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળ આયોજીત રાજેશ વૈશ્નવ પ્રસ્તુત લીમ્કા બુક ઓફ રેકોર્ડ દ્વારા પ્રમાણિક સુરીલી સાંજનો 250મો કાર્યક્રમ અાગામી 3 માર્ચ 2019 રવિવારના રોજ સાંજેના 6 કલાકે સરદારનગર ગુરૂકુળ હોલમાં યોજવામાં આવશે. જેમા મૈં શબ્દથી શરૂ થતા ગીતોની પ્રસ્તુતી મૈં મૈંના રહું, તૂં તૂં.ના રહેના શિર્ષક અંતર્ગત યોજાશે. રસદર્શન ખ્યાતિ મહેતા દ્વારા કરવામાં આવશે. સુરીલી સાંજના 250મો કાર્યક્રમમાં જાહેર જનતાને પધારવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો