તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિશુવિહાર ક્રિડાગંણના ભૂતપૂર્વ વિદ્યાર્થીનો સ્નેહ મિલન સમારોહ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ઃ શિશુવિહાર ક્રિડાંગણના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનુ સ્નેહ મિલન સમારોહ આગામી તા.20મી માર્ચે હોળી પર્વ પ્રસંગે સાંજે 5-30 કલાકે શિશુવિહાર સંસ્થાના પ્રાંગણમાં યોજાશે આ પ્રસંગે તાલીમાર્થીઓ દ્વારા લાઠી અને લેઝીમના દાવનુ પરંપરાગત નિર્દશન કરવામાં આવશે. બાદમાં ભોજન કાર્યક્રમ યોજાશે. આ સ્નેહ મિલન સમારોહમાં ભાગ લેવા ઇચ્છતા તાલીમાર્થીઓ અને શુભેચ્છકોએ તા.15-3 સુધીમાં સવારે 10 થી 12, સાંજે 5 થી 7માં પ્રવેશ કાર્ડ મેળવી લેવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો