તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાસતો ફરતો વાહન ચોર ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સાબરમતી યોલીસ મથકમાં વાહનચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી પ્રકાશ ઉર્ફે પકો દિપકભાઇ ડોડીયા (રહે.ખોડીયારનગર, અધેવાડા રોડ) ને ટોપથ્રી સર્કલ પાસેથી એસ.ઓ.જી. પોલીસે વાહન ચોરીના વિવિધ ગુન્હાઓ આચરવા બદલ ઝડપી લીધો હતો. જયારે બોટાદ દારૂના ગુનામા સંડોવાયેલા આરોપી મંગલગીરી હરીગીરી ગૌસ્વામી (રહે મોહન પાર્ક-2 પાછળ, ગોંડલ)ને પાસા તળે ઝડપી ભુજ પાલાર જેલમાં ધકેલી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો