તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેક પરત ફરતા આરોપીને છ મહિનાની સજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભાવનગરમાં મેટલ સપ્લાય અને ટ્રાવેલ્સનો ધંધો કરતા કિશનસિંહ બળવંતસિંહ રાઠોડના હિસાબ પેટે આપેલ ચેક પરત ફરતા કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ થયેલ જેમાં શિવુભા દ્વારા સમાધાન પેટે આપેલ રૂ.15,000 નો ચેક પરત ફરતા ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે ફરિયાદના અનુસંધાને ભાવનગરના બીજા એડિ.ચીફ જયું. મેંજી. જે. એસ. શાહ એ શિવુભા ઉર્ફે જયપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને છ માસની સાદી કેદની સજા અને રૂ.1000 નો દંડ ફટકારેલ તથા કન્વિક્શન વોરન્ટ કાઢવી જેલ હવાલે કરવાનો હુકમ કરેલ હતો.

અન્ય સમાચારો પણ છે...