તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થોરડી ગામે અંબાભુવન ખાતે શ્રીમદ દેવી ભાગવદ સપ્તાહ જ્ઞાનયજ્ઞ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ થોરડી ગામે દશાશ્રીમાળી વણિક સરવૈયા કુંટુંબના કુળદેવી અંબાજીમાતાજીના પારે તા.13 શનિવારે શાસ્ત્રી ચંદુભાઇ ત્રિવેદીના વ્યાસાને શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રારંભાશે. કથા દરમ્યાન આવતા વિવિધ પ્રસંગો ઉજવાશે. કથા સવારે 8-30 થી 11-30,3-30 થી 6-30નો રહેશે. પૂર્ણાહુતી તા.19 શુક્રવારે થશે.

અન્ય સમાચારો પણ છે...