તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોઘા-ભાવનગર ભોઇ જ્ઞાતિ સમસ્ત દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ઘોઘા ભાવનગર ભોઇ જ્ઞાતિ સમસ્ત વાઘેલા પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે તા.7-1-2019 થી 13-1-2019 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનુ આયોજન ઘોઘા, ભાવનગર ભોઇ જ્ઞાતિ સમસ્તની વાડી સુતાર વાડ ભાવનગર ખાતે કરવામાં આવેલ છે. કથાનો સમય બપોરે 3 થી 8 કલાક સુધીનો રાખવામાં આવેલ છે. વ્યાસપીઠ પર બીરાજી પારસભાઇ પંડયા કથાનુ રસપાન કરાવશે. તો સર્વે જ્ઞાતિજનોને કથા સાંભળવા પધારવા આમંત્રણ અપાયુ છે. તા.7ના રોજ સોમવારે મોટા અંબાજી વડવાળા મંદીરથી બપોરે પોથીયાત્રા નીકળી હતી જેમા સર્વે જ્ઞાતિજનોએ ભાવિકજનો ઉત્સાહ ઉમંગ સાથે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...