તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલ્મિકી જ્ઞાતિના કલાકારોના મોક્ષ અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ સિધ્ધિ વિનાયક ગૃપ અને વાલ્મિકી જ્ઞાતિ ભાવનગર વાલ્મિકી જ્ઞાતિના કલાકારોના મોક્ષઅર્થે શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન તા.6 થી 12 બપોરે 3-30 થી 6-30 ભૈરવ આશ્રમ લાકડીયા પુલ ભાવનગર બિરાજીને સંગીતમય કથાનુ રસપાન કરાવશે પોથી યાત્રા આજે બપોરે 3-30 કલાકે દોલતભાઇના નિવાસેથી નીકળશે

અન્ય સમાચારો પણ છે...