તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુથ હોસ્ટેલ ભાવનગર યુનિટ દ્વારા શીયાળ બેટ ટ્રેકીંગ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ યુથ હોસ્ટેલ ભાવનગર યુનિટ દ્વારા પીપાવાવ નજીક શીયાળ બેટ તથા સવાઇ ગેટ તેમજ વીકટર ટ્રેકીંગ કમ પ્રવાસનુ આયોજન તા.13-1-19ને રવિવારે કરવામાં આવેલ છે. જવા ઇચ્છતા સભ્યોએ સંસ્થાની ઓફીસ યુથ હોસ્ટેલ ભવન જેલ રોડ ખાતે સોમ, બુધ, શુક્ર દરમ્યાન સાંજે 6-30 થી 8માં નોંધાવી જવા.

અન્ય સમાચારો પણ છે...