તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂર્ય ઉર્જા યોજનાની જાગૃતિ માટે વીજ કંપની દ્વારા સેમિનાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | PGVCL વર્તુળ કચેરી દ્વારા તા. 13 જાન્યુનાં રોજ સૂર્ય ગુજરાત યોજનાની બહોળી પ્રસિદ્ધિ માટે ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર પી.જી.પરીખની નિગરાની હેઠળ ટાઉન હોલ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં સોલાર પોલિસીથી લઈને સૂર્ય ગુજરાત સ્કીમ અને સબસિડી વિશે જાણકારી આપવામાં આવી હતી. ભાવનગર શહેર 1 વિભાગીય કચેરીનાં કાર્યપાલક ઈજનેર ટી. એમ . પંડ્યા અને તેમની આખી ટીમ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો