તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વ. જગુભાઇ પરીખ ચોક નામકરણની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ડોન ચોકનું નામ જગુભાઇ પરીખ ચોક નામકરણ કરવા ગત 2015ના વર્ષમાં સાધારણસભામાં ઠરાવ થયો છે. પરંતુ રોડનો વિકાસ બાકી હોવાથી નામકરણ થલ શકયુ નથી, સ્વાતંત્રય સેનાની અને સૌરાષ્ટ્રના નાણામંત્રી જગુભાઇ પરીખનું તા. 2-2-1980ના રોજ નિધન થયું હતુ. ત્યારે તે�\\\"ની નિધન તારીખ આગામી 2 જી ફેબ્રુઅારીએ ડોન ચોકને સ્વ. જગુભાઇ પરીખ ચોક નામકરણ કરી તે�\\\"ને અંજલિ અર્પવા મેયર ચેરમેન સહિતનાને રજુઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...