તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સત્ય સાઇ સેવા સમિતિ દ્વારા અખંડ ભજન કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ તા.9 શનિવાર સાંજે 6 કલાક થી તા.10 રવિવારે સાંજે 6 વાગ્યા સુધી સાઇ પ્રશાંતિ હોલ આમ્બાવાડી ખાતે 24 કલાકના વૈષ્વિક અખંડ ભજનનું આયોજન કરવામાં આવેલ.જેમાં બહોળી સંખ્યામાં સાઇ પરિવાર ના સભ્યો એ હાજર રહી લાભ લીધેલ.આ વર્ષે આ પ્રમાણે નિયમિત રીતે દુનિયાના દરેક દેશના સાઇ સેન્ટર પર એક જ સમયે આ અખંડ ભજન નું આયોજન થાય છે.

અન્ય સમાચારો પણ છે...