તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિરાગ ભટ્ટની યાદમાં શનિવારે સંગીતાંજલિ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ¿ તબલાવાદન ક્ષેત્રે નાની વયે વિશેષ પ્રતિભાવંત ભાવેણાના ચિરાગ ભટ્ટની સ્મૃતિમાં ગાયક આલાપ દેસાઈ તેમના ગાયન દ્વારા તા. 2 શનિવારે યશવંતરાય નાટ્યગૃહ ખાતે રાત્રીના 8:30 થી યોજાતા કાર્યક્રમમાં સંગીતાંજલિ અર્પશે . આ કાર્યક્રમના વિનામૂલ્યે પ્રવેશપત્રો માધવ બુક સ્ટોલ, ડોન ચોક તથા એથનિકા,ગુલીસ્તા મેદાનની સામેથી મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો