તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંત શિરોમણી દેશળભગતની 91મી નિર્વાણતીથી ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ તા.17ના રોજ રજપુત સમાજના સંત શિરોમણી શ્રી દેશભગતની 91મી નિર્વાણતીથીનુ આયોજન નવાપરા વાડીમાં કરવામાં અાવેલ છે. તા.16ના રાત્રે 8-30 કલાકે રામદરબાર, તા.17-4ના રોજ સવારે 8-30 કલાકે હવન તેમજ શ્રીફળ હોમ બપોરના 12 કલાકે રાખેલ છે. તા.17ના 12-30 ક.મહાપ્રસાદનુ આયોજન કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...