તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિક્ષા ડ્રાઇવરને ભાડા બાબતે મારમાર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર | શહેરના આખલોલ જકાતનાકા રહેતા ઇમરાન ઇસ્માઇલભાઇ કુરેશીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે નારી ચોકડી પાસે તેની રીક્ષામાં અજય (જયરાજ) દરબાર નામનો પેસેન્જર રીક્ષામાં બેસેલ અને પ્રેસ ક્વાર્ટર ઉતરેલ જ્યા ફરિયાદીએ રીક્ષાનુ ભાડુ માંગતા ઉશ્કેરાઇને દરબાર પાસે ભાડુ માંગે છો તેમ કહી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
અન્ય સમાચારો પણ છે...