તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાંતીલાલ શાહ ફાર્મસી કોલેજ ખાતે ફાર્માસીસ્ટો માટે રીન્યુઅલ કેમ્પ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુિનવર્સિટી સંચાલીત શાંતીલાલ શાહ ફાર્મસી કોલેજ ખાતે ફાર્મસી કોલેજ અને ભાવનગર ડ્રીસ્ટ્રકટ કેમીસ્ટ એસોસીએશનના ઉપક્રમે, ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલ દ્વારા રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટો માટે રજીસ્ટ્રેશન રીન્યુઅલ કેમ્પનુ આયોજન આગામી તા.3-3ને રવિવારના રોજ સવારે 11 થી 4 રાખેલ છે. આ કેમ્પમાં રીન્યુઅલ ઉપરાંત નવા રજીસ્ટ્રેશન, રી-એન્ટ્રી, રજીસ્ટ્રેશન, ફાર્માસીસ્ટમાં લાયકાતમાં સુધારો, સરનામામાં ફેરફાર વિ.તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. ભાવનગર જિલ્લામાં તથા ગુજરાતના અન્ય જિલ્લાઓના ફાર્માસીસ્ટોએ કેમ્પનો લાભ લેવો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો