તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મી શિક્ષકને 5 દી\'ના રિમાન્ડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલીતાણા કન્યા શાળાની સગીરા પર દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયેલ શિક્ષક વિજય શામજીભાઈ ચભાડિયાને પોલીસે ઝડપી લીધા બાદ તેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેની 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પાલીતાણાના સમસ્ત સમાજના આગેવાનોએ એકત્ર થઈ આરોપીને આકરામાં આકરી સજા કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...