પ્રાર્થના જૈન યુવક મંડળમાં નવા સભ્યોને જોડાવા બાબત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ પ્રાર્થના જૈન યુવક મંડળમાં ચાલુ વર્ષમાં નવા સભ્યો તરીકે જોડાવા માંગતા યુવાનો (18 થી 35) વર્ષ, ફોર્મ પ્રાર્થના જૈન યુવક મંડળ, 101, ગોલ્ડ સેન્ટર, દાદાસાહેબ દેરાસર સામે, કાળાનાળા સવારે 10 થી 1 અને સાંજે 4 થી 7 દરમ્યાન ફોર્મ મેળવી લેવા. તા.10 સુધીમાં ફોર્મ ભરીને પરત આપવા.

અન્ય સમાચારો પણ છે...