રાવલ જોગી સમાજની 11 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ સુરેશભાઈ રાવળ ભજનીક લોક ગાયક દ્વારા આયોજીત રાવળ જોગી સમાજની 11 દિકરીઓના પ્રથમ સમુહ લગ્ન મહોત્સવ તા.15/5ને બુધવારે મુ.સાયલા તા.સાયલા જી.સુરેન્દ્રનગર મુકામે આયોજન કરેલ છે. જેમાં 11 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે. આ પ્રસંગે જેમાં સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો, પદાધિકારીઓ, સંતો, મહંતો સહિતના નવ દંપતિઓને આર્શિવચન આપવા પધારશે, તેમજ તા.14/5ને રાત્રે લોક ડાયરો 9 કલાકે રાખેલ છે. તેમજ નામી અનામી કલાકારો પધારશે.

અન્ય સમાચારો પણ છે...