હીરા માસ્તરના વળતર અંગે રાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સર્વિસના શિપને દહેજની ચેનલમાંથી બહાર કાઢી રહેલી ટગ અલ વસીલા-3ને અકસ્માત નડતા તેના ટગ માસ્તર ઘોઘાના વતની હીરાભાઇનું મૃત્યુ થયુ હતુ. તેઓના વારસદારોને સહાય ચૂકવવા માટે સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતા કોઇ નિર્ણય લેવામાં આવી રહ્યો નથી. આ અંગે ઘોઘાના સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...