તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામપરા ગામેથી 2 જુગારી ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગઢડા પોલીસે બાતમીના આધારે રામપરા ગામે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા આરોપી રાજુભાઇ વિરજીભાઇ ડેકાણી (રહે રામપર) તથા અરવિંદ અરજણભાઇ રંગપરાને રોકડ રૂ.3230 સાથે ઝડપી લીધા હતા જ્યારે રેડ દરમિયાન નાસી જનાર આરોપી હકાભાઇ મંગળાભાઇ વસાણી, જનકભાઇ કરમશીભાઇ સોલંકી, જેશાભાઇ રવજીભાઇ ઝાપડીયા સામે ગુન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો