મહુવાના કરમદિયા ગામે રામદેવપીરનું આખ્યાન યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરઃ કરમદિયા તા.મહુવા ખાતે તા.15/5ને બુધવારે લાધવા લાભશંકર દેવજીભાઈ (મુખી)નાં નિવાસસ્થાને યજ્ઞનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં સાંજે 4.30 કલાકે સંતોના આર્શિવાદ કાર્યક્રમ રાખેલ છે. જેમાં સીતારામ બાપુ- અધેવાડા, કમલેશ્વરબાપુ-કાળીયાબીડ પઘારશે તેમજ આર્શિવાદ આપશે. રાત્રે 8 કલાકે નેની ધારી મિત્ર કરમદિયા દ્વારા આખ્યાન રાખવામાં આવેલ છે. ધર્મપ્રેમિ ભાઈઓને પધારવા અનુરોધ છે.

અન્ય સમાચારો પણ છે...