તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામદેવપીર પ્રગટ હનુમાનજીના મંદિર હાદાનગરમાં રામ કથા સપ્તાહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ રામદેવ પીર પ્રગટ હનુમાનજીના મંદિરે ભાવનગર પરા હાદાનગર શિવશક્તિ સોસાયટી નં.2 ખાતે મહંત વલ્લભદાસ મંગળદાસ ગોંડલીયા તરફથી શ્રી રામ કથા સપ્તાહ નું આયોજન કરેલ છે પોથીયાત્રા સાંજે 4 થી 6 કલાકે નીકળશે કથાની પૂર્ણાહુતિ તા.25- 4 સાંજે 6-30 કલાકે થશે બપોરે 3 થી 6-30 કલાક સુધી પ્રવીણભાઈ શાસ્ત્રી કથાનું રસપાન કરાવશે શિવ વિવાહ તા. 19, રામ જન્મ તારીખ 20, સીતારાયંબર તા.21 રવિવારે, રત્નેશ્વર તા. 25ના સાંજે 5 કલાકે થશે કથા પૂર્ણાહુતી તા. 25ના થશે કથામાં પધારવા મહંત દ્વારા આમંત્રણ અપાયુ છે.

અન્ય સમાચારો પણ છે...