તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલા જાફરાબાદમાં માનવતા મહેકી ઉઠી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલા-જાફરાબાદમાં વાયુ વાવાઝોડાના પગલે એલર્ટ જારી કરાયું હતું છેલ્લા ત્રણ દિવસથી વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા જમવાની અને ફ્રુડ પેકેટની વ્યવસ્થા કરી હતી તો પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, સરમણભાઇ બારૈયા સહિતના આગેવાનો દ્વારા સેવાકીય પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. રાજુલા શહેરમાં સંઘવી હાઈસ્કૂલ ગર્લ્સકુલ સહિતના વિવિધ સેન્ટરોમાં લોહાણા સમાજ ગ્રુપ તેમજ મુસ્લિમ બિરાદરો દ્વારા સ્થળાંતરિત લોકોને ફ્રુડ પેકેટ સહિતની વ્યવસ્થા કરી હતી. આમ, છેલ્લા ત્રણ દિવસથી વાયુ વાવાઝોડાના પગલે સેવા કરી માનવતા મહેકાવી હતી અને ભાજપ, કોગ્રેસે પક્ષપક્ષી ભુલીને ઍક થઈ લોકોની સેવા કરી હતી

અન્ય સમાચારો પણ છે...